Public Holidays List 2024 . ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ ૨૦૨૪. મરજિયાત રજા લિસ્ટ.

 

ગુજરાત સરકારનો સામાન્ય વહીવટ વિભાગ દર વર્ષે જાહેર રજાઓ , બેંક રજાઓ અને વિશેષ રજાઓની યાદી જાહેર છે. ખાસ કરીને વર્ષ 2024 માટે, ગુજરાત સરકારનાસામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાઓની સૂચિ 2024, બેંક રજાઓની સૂચિ 2024 અને મર્જિયાત રજાઓની સૂચિ 2024 જાહેર કરી છે.

 

 

 

મરજિયાત રજા લીસ્ટ 2024 | Marjiyat Holiday List 2024 Gujarat

ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2024 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. જે અહીં મૂકવામાં આવેલ છે.

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..

 

ગુજરાતની જાહેર રજાઓ 2024

આ પૃષ્ઠમાં ગુજરાત માટે 2024ની તમામ જાહેર રજાઓનું કેલેન્ડર છે. સત્તાવાર ફેરફારોની જાહેરાત થતાં આ તારીખોમાં ફેરફાર કરવામાં આવી શકે છે, તેથી અપડેટ્સ માટે કૃપા કરીને નિયમિતપણે પાછા તપાસો.

 

 

 

bank holiday today, bank holidays 2023, holiday, jaher raja list 2024

See Mparivahan online driving License post Here.

Leave a Comment