Suryashakti kisan Scheme

Suryashakti kisan Yojana 2024-25 : આપણા દેશની કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેતા કિસનો માટે ઘણી બધી સ્કીમો ચલાવવામાં આવે છે જેથી કિસનોને ખેતી કરવામાં સરળતા રહે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે. કિસનો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નવી લેટેસ્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે આ સ્કીમનું નામ છે સૂર્યશક્તિ કિસાન સ્કીમ. આ સ્કીમ હેઠળ કિસાન પોતાના ખેતરમાં ગીર દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે જે તેમણે સિંચાઈમાં સહાયતા કરશે અને વધારાની વીજળીને તેઓ સરકારને વેચીને સારો એવી બમણી કમાણી કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના ગુજરાત 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા,રાજ્યમાં રહેતા ખેડૂતો માટે એક નવીનતમ સૂર્યશક્તિ કિસાન સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમનો લાભ મેળવીને કિસાન પોતાના ખેતરમાં બોર માંથી પાણી નીકળવા માટે જે વીજળીની આવશ્યકતા પડે છ. તેના માટે સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધારાની વીજળી વધે તો તેને ગ્રેડ દ્વારા ગુજરાત સરકારને વેચી શકે છે અને પોતાની એક નવી આવક સ્ત્રોત ઊભો કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 માટે અરજી ફોર્મ, દસ્તાવેજો, જરૂરી તમામ વિગતો

ખેતરમાં સોલાર ઊર્જા ઉત્પન્ન કરવાની સૂર્યશક્તિ કિસાન યોજના 2024 Suryashakti Kisan Yojana 2023-24 સૂર્યશક્તિ કિસાન યોજના 2023-24 માટે Application ફોર્મ, દસ્તાવેજો, જરૂરી તમામ વિગતો સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti kisan Scheme 2023-24 :

યોજનાનું નામ  સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti kisan Scheme 2023-24
કોના હેઠળ ચાલે છે આ યોજના  ગુજરાત સરકાર
મુખ્ય હેતુ  ખેડૂતોને મફત વીજળી સાથે 60% સબસિડી
લાભાર્થી  ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
સત્તાવાર પોર્ટલ  gprd.in/sky.php

આ યોજના હેઠળ કેટલા ટકા સબસીડી મળશે

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલર પેનલના પ્રોજેક્ટમા કુલ કિંમતની સાઇઠ સબસીડી આપવામાં આવશે અને બાકીનો ખર્ચ તીસ ટકા ખેડૂતોને લોન દ્વારા પહોંચાડવામાં આવશે. આ સ્કીમનો વ્યાજ દર 4.5% થી 6% અને બાકીનો બીજો અન્ય 5% જેટલો પ્રોજેક્ટમાં થતો ખર્ચ કિસનોને ચૂકવવો પડશે.

ખેડૂતો માટે ની આ યોજના ની સાત વર્ષ અને અઢાર વર્ષ ના સમયગાળામાં એમ બે ભાગમાં વિભાજીત કરે છે. જે મળી આ યોજનાની કુલ અવધિ પચીસ વર્ષની હશે.

આ સ્કીમ થકી ખેડૂતોને પહેલા સાત રૂપિયાના યુનિટ દરે સાત વર્ષ માટે અને પછી સાડા ત્રણ રૂપિયાના યુનિટ દરે અઢાર વર્ષ માટે આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં દિવસ દરમિયાન બાર કલાક વીજ પુરવઠો આપશે. સૂર્યશક્તિ કિસાન યોજનાનો લાભ ગુજરાતના 33 જિલ્લા ના 12,400 ખેત મજૂરોને મળશે.

આ યોજનાના લાભ જાણો

ગ્રામ્ય વિસ્તારના લોકોને નાણાકીય સ્થિતિ સુધરશે ગામના અર્થતંત્રનો વિકાસ થશે.
સૂર્યશક્તિ કિસાન યોજનાથી ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે અને ખેતિમાં તેનો યુસ કરશે.
વધારાની બચેલી વીજળી ખેડૂતો ગ્રીડ દ્વારા રાજ્ય સરકાર નવી આવક ઊભી કરશે.
પાક માટે PV સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ થશે.
PV સિસ્ટમ પર રાજ્ય સરકાર દ્વારા વીમો મળશે.
સૂર્યશક્તિ કિસાન યોજનાથી વીજળીના બિલમાં ઘટાડો જોવા મળશે.
આ પ્રોજેક્ટની કુલ કિંમતના સાઇઠ ટકા સબસીડી સરકાર આપશે અને લોન દ્વારા કુલ ખર્ચના તીસ ટકા આપવામાં આવશે. બાકીનું પાંચ ટકા ખર્ચ ખેડૂતને આપવાનો રહેશે.
સૂર્યશક્તિ કિસાન યોજનાનો સમયગાળો પચીસ વર્ષનો છે જે સાત વર્ષ અને અઢાર વર્ષ વચ્ચે વિભાજીત છે.

સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાત રાજ્યના કિસનો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતરમાં ખેતી કરવા માટે વીજળી પૂરી પાડવાનો છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવવામાં આવશે,જેથી કિસનોને સિંચાઈમાં સરળતા રહે અને જોઈતી બધી સુવિધા મળશે. આ સિવાય વધારાની વીજળીને ખેડૂતો બ્રેડ દ્વારા રાજય સરકારને વેચીને એક સારી આવક મેળવી શકે છે.

અરજી માટેના જરૂરી દસ્તાવેજ

આધારકાર્ડની નકલ
રહેઠાણ તો પુરાવાની નકલ
આવકનો દાખલો
ફોન નંબર
ઇમેલ આઇડી
અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

સૂર્યશક્તિ કિસાન યોજના અરજી કઈ રીતે કરવી?

Gujarat Power research and development cell ની અધિકૃત પોર્ટલ પર જાઓ
તેના હોમ પેજ પર સૂર્ય શક્તિ કિસાન યોજના ના ઓપ્શનને પસંદ કરો.
તમારી સામે એક નવું પેજ ઓપન થસે
આ પેજ પર જણાવેલી તમામ વિગતો સાધવાની ભરો.
હવે તેમાં માંગવામાં આવેલા બધા દસ્તાવેજને સ્કેન કરી અપલોડ કરો.
અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમીટ ઓપ્શન પર ક્લિક કરો.
એપ્લિકેશન ફોર્મનુ પ્રિન્ટ નિકાલી લો અને તેને સાચવીને રાખો.

જરુરી લિન્ક

સત્તાવાર પોર્ટલ લિન્ક gprd.in/sky.php

Leave a Comment